Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

રાજકોટમાં ભગવાન જગન્નાથજી નીકળ્યા નગરચર્યાએ, 'પદ્મધ્વજ' રથમાં બહેન સુભદ્રાજી બિરાજમાન, બલરામજી 'તાલધ્વજ' રથમાં બિરાજમાન, નંદીઘોષ રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી, ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદિપ બગથરીયા , રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(12:13 pm IST)