Gujarati News

Gujarati News

તા. ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ માગશર સુદ - ૩ સોમવાર
તા. ૮ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ માગશર સુદ - ૧ શનિવાર
તા. ૭ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ – અમાસ શુક્રવાર
તા. ૬ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ – ૧૪ ગુરૂવાર
તા. ૫ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ – ૧૩ બુધવાર
તા. ૪ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ – ૧૨ મંગળવાર
તા. ૩ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ – ૧૧ સોમવાર
તા. ૧ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ - ૯ શનિવાર
તા. ૩૦ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ - ૮ શુક્રવાર
તા. ૨૯ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ - ૭ ગુરૂવાર
  • પૂર્વ કેન્દ્રીયમંત્રી યશવંતસિંહાએ કહ્યું કે કેન્દ્ર સરકારે દેશની વિભિન્ન સંસ્થાનોને નષ્ટ કર્યા :ભાજપના પૂર્વ નેતાએ આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય મંત્રીમંડળ સહીત દેશની વિભિન્ન સંસ્થાનોને નષ્ટ કરી નાખી છે access_time 1:08 am IST

  • ઉત્તરપ્રદેશના મંત્રી બોલ્યા ,ગંગા સફાઈના નામે અબજોનું કૌભાંડ ;ઓમપ્રકાશ રાજભરે એમ પણ કહ્યું કે 'ગંગાપુત્ર પ્રોફેસર જી,ડી,અગ્રવાલને આપણે ખોઈ ચુક્યા છીએ ;સંત ગોપાલદાસ અગ્રવાલ માટે તેમનો પક્ષ આવાજ ઉઠાવશે access_time 1:06 am IST

  • અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં હિમ વર્ષા થતા રાજ્યમાં ઠંડી વધી છે. ઊત્તર-પૂર્વીય પવનના કારણે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ઊત્તર ભારતમાં અનેક સ્થળે હિમવર્ષા થઈ છે, તો કેટલાક સ્થળોએ ધુમ્મસ પણ છવાઈ ગયું છે. access_time 1:58 pm IST