ખેલ-જગત
News of Wednesday, 19th December 2018

મેચમાં સ્પિનરને ન રમાડવાના નિર્ણયનો કેપ્ટન વિરાટ કોહલીએ કર્યો બચાવ

મને એવું લાગ્યું હતું કે, ચાર ફાસ્ટરોથી કામ ચાલી જશે : ભુવીને બદલે ઉમેશ યાદવની પસંદગી વિશે આપ્યો ખુલાસો

(11:52 am IST)