News of Monday, 15th October 2018
પ્રો કબડ્ડી લીગ-6: પુનેરી પલટને હરિયાણા સ્ટીલર્સને કરી 45-27થી પરાસ્ત
નવી દિલ્હી: નીતિન તોમરના 10, અક્ષય જાધવના આંઠ અને રાજેશ મંડળના સાથ અંકની મદદથી પુણેરી પલટાને પ્રો કબડ્ડી લીગ સીઝન 6માં 16મી મેચમાં હરિયાણા સ્ટિલર્સને 45-27થી પરાસ્ત કરી હતી. પેનેરીએ જિન એમાં ચાર મેચમાં આ બીજી જીત નોંધાવી છે જયારે હરિયાનાએ ચાર મેચમાં આ ત્રીજી વખત હાર મેળવી છે. પુણેરીને રેસથી 20, ટીકલથી 16 ઓલઔતથી છ અને ત્રણ વધુના અંક મેળવ્યા હતા.
(4:35 pm IST)