ખેલ-જગત
News of Saturday, 18th August 2018

ઇન્ડોનેશિયાનો સૌથી અમીર વ્યક્તિ ભાગ લેશે એશિયાઈ ગેમ્સ 2018માં

નવી દિલ્હી: ઇન્ડોનેશિયામાં સૌથી વધુ સંપત્તિ ધરાવનાર માઈકલ બામ્બાન્ગ હરતોનો  18માં એશિયાઈ ગેમ્સમાં ભાગ લેવાનો છે અને તે સૌથી મોટી ઉંમરના એથ્લિટમાં સ્થાન મેળવે છે. બામ્બાન્ગની ઉંમર 78 વર્ષની છે. જે બ્રિજનની રમતમાં ભાગ લેશે. બામ્બાન્ગ અને તેનો ભાઈ સતત 10 વર્ષથી ઇન્ડોનેશિયાની ટોપ 50માં સ્થાન મેળવે છે.

(5:02 pm IST)