ખેલ-જગત
News of Saturday, 18th August 2018

સતત 2 ટેસ્ટમાં કંગાળ પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યાએ લેટેસ્ટ તસ્વીર કરી શેર

ઈંગ્લેન્ડમાં હાર્દિક પંડ્યાંએ ઈંગ્લેન્ડમાં સ્ટાઈલિશ લૂકમાં સેર સપાટા કરતી તસ્વીર શેર કરતા ટ્રોલર્સનો શિકાર બન્યો છે. હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરતા એક ટ્રોલર્સે કહ્યુ કે, ભાઇ ગેમ પર ફોક્સ કર તો બીજાએ કહ્યુ કે, ક્રિકેટ પર ધ્યાન દો વરના ટીમ સે બાહાર હો જાઓગે. હવે હાર્દિક ટ્રોલર્સને શુ જવાબ આપે છે તે જોવુ રહ્યુ.

(12:28 pm IST)