News of Wednesday, 31st October 2018
આઇએસએલ-2018: દિલ્હીને હરાવીને નોર્થઇર્સ્ત ટોપ પર
નવી દિલ્હી: ફ્રેડરિકો ગાળેગો અને કપ્તાન બાર્થોલોમેવ ઓગબેચેન ગોલની મદદથી નોર્થઇસ્ર્ટ યુનાઇટેડે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં મેજબાન દિલ્હી ડાયનામોસને 2-0થી હરાવીને હીરો ઇન્ડિયન સુપર લીગ 2-18માં ટોપનું સ્થાન મેળવ્યું છે. મેચ એક સમય ગોળરહિત બરાબર તરફ હતી પણ નોર્થઇસ્ટ અંતિમે સમયે બે ગોલ કરીને ત્રણ અંક મેળવી લીધા. નોર્થઇસ્ટ તરફથી 83મી મિનિટે અને બીજો ગોળ 93મી મિનિટે કરવામાં આવ્યો હતો.
(5:07 pm IST)