News of Thursday, 31st May 2018
કબડ્ડી લીગમાં ઈરાનનો ફઝલ અત્રાયલી બન્યો પહેલો કરોડપતિ ખેલાડી
હરિયાણા સ્ટીલર્સ ટીમે મોનુ ગોયતને સૌથી વધુ ૧.૫૧ કરોડમાં ખરીદ્યો : છઠ્ઠી સીઝન માટે શરૂ થયેલી હરાજીમાં કુલ છ ખેલાડીઓ કરોડ કરતા વધુ કિંમતે ખરીદાયા
(4:13 pm IST)