News of Thursday, 31st January 2019
ર૦૧૮ માં વૈિશ્વક વેચાણમા ટોચ પર ફોકસવેગન
જર્મન વાહન નિર્માતા ફોકસ વેગનએ ર૦૧૮માં ૧.૦૮ કરોડ વાહન વેચાણ કરી દુનિયામાં સૌથી વધુ વાહન વેચાણમા ટોચ પર રહેલ. આ દરમ્યાન ૧.૦૬ કરોડ વાહન વેંચીને ટોયોટા બીજા સ્થાન પર રહી. ફોકસ વેગન ર૦૧૬ માં વૈશ્વિક વેચાણ મામલામાં ટોયોટાને પછાડી ટોચની વાહન કંપની બની હતી. અને ત્યારથી આ ખિતાબ તેની પાસે છે.
(10:36 pm IST)