ખેલ-જગત
News of Wednesday, 31st January 2018

૨૦૨૦માં ટી-૨૦ વર્લ્ડકપ ઓસ્ટ્રેલીયામાં રમાશે

૨૦૨૦માં ટી-૨૦ વર્લ્ડકપનું યજમાન ઓસ્ટ્રેલીયા બનશેઃ પુરૂષો અને મહિલા એમ બન્ને વર્લ્ડકપ ઓસ્ટ્રેલીયામાં જ રમાનાર છે. મહિલાઓનો ટી-૨૦ વર્લ્ડકપ ૨૧ ફેબ્રુઆરીથી ૮ માર્ચ અને પુરૂષની ટૂર્નામેન્ટ ૧૮ ઓકટોબરથી ૧૫ નવેમ્બર દરમ્યાન રમાશેઃ બન્ને ફાઈનલ મેલબોર્નમાં રમાશે

(3:34 pm IST)