ખેલ-જગત
News of Tuesday, 30th November 2021

ન્યુઝીલેન્ડના બેટરોને મળી શાબાશી

ભારતીય બોલરોને માટે એક વિકેટ છેટુ રહી ગયું હતું. ન્યુઝીલેન્ડના રાચિન અને એજાઝ ડ્રો કરાવ્યા પછી પાછા આવ્યા બાદ તેમને ખૂબ શાબાશી મળી હતી.

(3:00 pm IST)