News of Monday, 30th November 2020
ડેવિડ વોર્નર ઇજાગ્રસ્ત, ત્રીજા વન ડે અને ટી-૨૦ સિરીઝ પણ ગુમાવશે ?
વોર્નરને સ્કેનિંગ માટે સીધો હોસ્પિટલ લઇ જવાયો હતો. વોર્નરની આ ઇજાને કારણે દેખીતી રીતે તે ત્રીજી વન -ડે અને સંભવત : ટી-૨૦ સિરીઝ નહીં રમી શકે એવું લાગી રહ્યું છે.
(3:37 pm IST)