ખેલ-જગત
News of Friday, 30th October 2020

સી.એસ.કે. કે.કે.આર. વચ્‍ચે મેચ દરમ્‍યાન પ્રાર્થના કરતી જોવા મળી જુહી ચાવલા, તસ્‍વીર વાયરલ

આઇપીએલ ર૦ર૦માં કે.કે.આર. અને સી.એસ.કે. વચ્‍ચે મુકાબલા દરમ્‍યાન મેચની આખરી ઓવરમાં કે.કે.આરની સહ માલિકીન જુહી ચાવલા દુબઇના સ્‍ટેડિયમમાં પ્રાર્થના કરતી જોવા મળી તસ્‍વીર સોશલ મીડિયા પર વાયરઇ થઇ છે. સી.એસ.કે.એ. કે.કે.આર. વિરૂધ્‍ધ ૧૭૩ રનનું લક્ષ્ય હાંસિલ કરી ૬ વિકેટથી આ મેચ જીતી લીધો હતો.

(10:55 pm IST)