ખેલ-જગત
News of Tuesday, 30th October 2018

સ્મિથ, વૉર્નર, બૅનક્રૉફ્ટની સજામાં ઘટાડો કરવા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસો,ની માંગણી

 

નવી દિલ્હી :બૉલ-ટૅમ્પરિંગ મામલે તપાસ સમિતિના રિપોર્ટ બાદ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ અસોસિએશને માંગણી કરી છે કે બૉલ-ટૅમ્પરિંગને મામલે પ્રતિબંધનો સામનો કરી રહેલા ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવન સ્મિથ, ડેવિડ વૉર્નર અને કૅમરન બૅનક્રૉફ્ટની સજામાં ઘટાડો કરીને તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવા દેવાની પરવાનગી આપવામાં આવે. ઑસ્ટ્રેલિયન ક્રિકેટર બૅનક્રૉફ્ટ બૉલને સૅન્ડપેપરથી ઘસતો પકડાયો હતો.

(10:01 pm IST)