News of Friday, 30th July 2021
ઓલિમ્પિકમાં ૧૮ ગોલ્ડ અને ૯ સિલ્વર સાથે ચીન ટોચના સ્થાનેઃ યજમાન જાપાન બીજા ક્રમે
(૧) ચીન-૧૮ ગોલ્ડ, ૯ સિલ્વર, ૧૧ બ્રોન્ઝ (૨) જાપાન ૧૫ ગોલ્ડ, ૪ સિલ્વર, ૭ બ્રોન્ઝ (૩) અમેરીકા ૧૪ ગોલ્ડ, ૧૬ સિલ્વર, ૧૧ બ્રોન્ઝ, (૪) આરઓસી (રશ્યિા) ૧૦ ગોલ્ડ, ૧૩ સિલ્વર,
૯ બ્રોન્ઝ, (૫) ઓસ્ટ્રેલીયા ૯ ગોલ્ડ, ૨ સિલ્વર, ૧૧ બ્રોન્ઝ
(3:56 pm IST)