ખેલ-જગત
News of Monday, 30th July 2018

વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં પ્રણયની વિજયી આગેકૂચ

નવી દિલ્હી:11મી વરિયાતા ભારતના સ્ટાર શટલર એચ એસ પ્રણયે વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં વિજયી શરૂઆત કરી છે. જયારે મહિલાઓમાં ઓલમ્પિક પદક વિજેતા સાયના નેહવાલ અને પીવી સિંધુએ પહેલા રાઉન્ડમાં હાર મળી છે. પ્રણયે પુરુષ એકલમાં પહેલા રાઉન્ડમાં ન્યૂઝીલેન્ડના અભિનવ મનોટાને સતત 21-12,21-11થી માત્ર 28 મિનિટમાં હરાવીની જીત મેળવી હતી. વિશ્વના 11માં નંબર ના ખેલાડી 109 નંબર ના ખેલાડી મનોટાને લરરી હાર આપી હતી.

(3:31 pm IST)