ખેલ-જગત
News of Monday, 30th July 2018

સ્પેનિશ સ્ટાર ફૂટબોલર સેસ્ક ફેબરેગ્સે પાંચ બાળકોની ગ્લેમરસ માતા સાથે કર્યા લગ્ન

સ્પેનના ફૂટબોલર સેસ્ક ફેબરેગ્સે મોડલ ડેનિયલ સીમાન સાથે લગ્ન કરી લીધા છે. સ્પેનના આઇસલેન્ડ ઇબજિયામાં સેસ્કે પોતાના ફૂટબોલર મિત્રોની હાજરીમાં 43 વર્ષની ડેનિયલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નમાં લુઇસ સુઆરેજ, લિયોનેલ મેસ્સી, માર્કોસ અલોંસો, જોન ટૈરી પણ પોતાની પત્ની સાથે પહોચ્યા હતા. સેસ્કની ડેનિયલ સાથે પ્રથમ મુલાકાત 2011માં જાપાની રેસ્ટોરન્ટ નોજોમીમાં થઇ હતી.

(2:19 pm IST)