ખેલ-જગત
News of Monday, 30th July 2018

ભુવી અને બુમરાહની ગેરહાજરીમાં પણ ભારતીય બોલીંગ મજબૂત : ડેરેન ગોફ

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલરે કહ્યું કે આ ટીમ એવી નથી જે માત્ર એક બોલર પર જ નિર્ભર હોય

(1:45 pm IST)