ખેલ-જગત
News of Tuesday, 30th June 2020

ત્રણ મહિનામાં પહેલીવાર નેટમાં સ્ટીવ સ્મિથ

સિડનીઃ સ્ટીવ સ્મિથ ત્રણ મહિનામાં પહેલીવાર નેટમા જોવા મળ્યો છે. તેણે નેટ પ્રેકિટસ શરૂ કરી દીધી છે. ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતાં સ્મિથે કેપ્શન આપી હતી, 'ત્રણ મહિનામાં પહેલીવાર નેટ્સમાં છું. ગુડ ન્યુઝ એ છે કે મને હજી પણ યાદ છે કે બેટ કેવી રીતે પકડવાનું છે.'

(3:10 pm IST)