ખેલ-જગત
News of Wednesday, 30th May 2018

ફિફા વર્લ્ડકપમાં પહેલી વખત વિડિઓ રેફરી

નવી દિલ્હી: રશિયાની મેજબાનીમાં 14 જૂનથી શરૂ થનાર ફૂટબોલ વિશ્વકપ દરમિયાન રેફરી ખેલાડીઓને રેડ કાર્ડ આપતી વખતે વિડીયો રેફરીની મદદ લઈ શકશે જે પહેલીવાર અમલમાં મુકવામાં આવશે.આઇએફઆઈબી દ્વારા આ વાતની જાણકારી આપવામાં છે. વિશ્વ કપ મેચો દરમિયાન ઓફ ધ બોલ માટે આપવામાં આવતા રેડ કાર્ડ પેનલ્ટી માટે તે સમયે મેદાનમાં હાજર રેફરી ટેક્નિકલ મદદ લઇ શકશે.

(5:04 pm IST)