ખેલ-જગત
News of Wednesday, 30th May 2018

સેરેનાની જીત સાથે વાપસી

બાળકીને જન્મ આપ્યા બાદ ફરી એકવાર ફ્રેન્ચ ઓપન ગ્રેન્ડ સ્લેમમાં વાપસી કરતા અમેરીકાની ટેનિસ ખેલાડીએ જીત સાથે રિપબ્લિકની ક્રિસ્ટીના પ્લીસકોવાને ૭-૬, ૬-૪થી હરાવી હતી. મેચ દરમિયાન તેણે પહેરેલા બ્લેક કેટસૂટે પણ ઘણી ચર્ચા જગાવી હતી.

(4:25 pm IST)