ખેલ-જગત
News of Wednesday, 30th May 2018

તિરૂપતિના શરણે IPLની ટ્રોફી

ચેન્નઈએ હૈદ્રાબાદને હરાવીને ત્રીજી વખત આઈપીએલ ટ્રોફી જીતી હતી. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ટ્રોફી લઈને ચેન્નઈ પહોંચી હતી. ત્યારબાદ આ ટ્રોફીને ચેન્નાઈમાં આવેલા તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ્સ ઈન્ફર્મેશન સેન્ટર ટેમ્પલમાં લઈ જવામાં આવી હતી.

(4:25 pm IST)