ખેલ-જગત
News of Friday, 30th April 2021

મેન્ચેસ્ટર સિટીની શાનદાર કમબેક જીત

ચેમ્પીયન્સ લીગ ફુટબોલ સ્પર્ધામાં એક ગોલથી પાછળ પડયા બાદ મેન્ચેસ્ટર સીટી ફુટબોલ કલબે શાનદાર કમબેક કરતાં સેમી ફાઇનલનાં પ્રથમ ચરણમાં જીત મેળવી હતી. મેન્ચેસ્ટર સીટીએ ર-૧ થી પેરિસ સેન્ટ જર્મેઇન (પીએસજી) ને મહાત આપી હતી. સેમી ફાઇનલનું બીજુ ચરણ હવે પાંચમી મેએ રમાશે.

(4:04 pm IST)