ખેલ-જગત
News of Thursday, 29th November 2018

ભારતીય બિયર કંપની બીરા 91એ આઈસીસી સાથે કર્યો પાંચ વર્ષનો કરાર

નવી દિલ્હી: પ્રમુખ ભારતીય બિયર બ્રાન્ડ કંપની બીરા 91 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સાથે પાંચ વર્ષો કરાર કર્યો છે. કરાર પછી બીરા 91 આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ, આઈસીસી ટી 20 વિશ્વ કપ, આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ, આઈસીસી અંડર 19 ક્રિકેટ વિશ્વ કપ અને આઈસીસી મહિલા ચેમ્પિયનશિપ સહિત આસિસી વૈશ્વિક ટુર્નામેન્ટનું સત્તાવાર પ્રયોજક બની ગયું છે. રમતમાં કંપનીનો પહેલો કરાર છે.

 

(6:15 pm IST)