ખેલ-જગત
News of Friday, 29th June 2018

ફિફા વર્લ્ડ કપ-2018:યલો કાર્ડને કારણે બહાર થનારી સેનેગલ બની પહેલી ટીમ

રશિયા :કોલમ્બિયાએ પોતાના અંતિમ ગ્રુપ મેચમાં સેનેગલને 1-0થી હરાવીને ફીફા વર્લ્ડ કપની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.સેનેગલની કિસ્મત ખરાબ રહી હતી. આ ગ્રુપમાં સેનેગલના જાપાનની સમાન પોઇન્ટ્સ હોવા છતા સેનેગલ બહાર થયું હતું, જેનું કારણ ‘ફેયર પ્લે'. જાપાન કરતા સેનેગલને 2 યલો કાર્ડ વધુ મળ્યા હતા, જેથી ફેયર પ્લે પોઇન્ટ્સથી સેનેગલ બહાર થઈ હતું.

(11:45 pm IST)