ખેલ-જગત
News of Friday, 29th June 2018

આયરલેન્ડ સામે બેન્ચ- સ્ટ્રેન્ગ્થની ચકાસણી કરવા માગશે ભારત

આજે બીજો અને છેલ્લો ટી-૨૦ મેચ : પહેલી મેચમાં જીત બાદ કોહલીએ કહ્યું કે અમે મિડલ ઓર્ડરમાં ઘણા પ્રયોગો કરીશુ : લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક અને ઉમેશ યાદવ જેવા ખેલાડીને મળશે તક : રાત્રે ૮:૩૦થી મુકાબલો

(4:16 pm IST)