ખેલ-જગત
News of Friday, 29th June 2018

ભારત અને બેલ્જિયમ વચ્ચેની હોકી મેચ ૧-૧થી ડ્રો

ચેમ્પિયન્સ ટ્રોફી પુરૂષ હોકીમાં ગઇકાલે ભારત અને બેલ્જિયમ વચ્ચેની મેચ ૧-૧થી ડ્રો રહી હતી. આ ડ્રો સાથે ભારત ફાઈનલ માટેની સ્પર્ધાની દોડમાં છે.

(4:12 pm IST)