ખેલ-જગત
News of Wednesday, 29th May 2019

ટીમ ઈન્ડિયામાં બેટીંગમાં લોકેશ રાહુલનું ચોથુ સ્થાન લગભગ નક્કી

બાંગ્લાદેશ સામે સદી ફટકાર્યા બાદ લોકેશ રાહુલે પોતાનું સ્થાન લગભગ નક્કી કરી લીધુ : ચોથા સ્થાને બેટીંગમાં આવે તેવી સંભાવના : આ સ્થાન માટે રાહુલ અને વિજય શંકર વચ્ચે સ્પર્ધા છે

 

(3:29 pm IST)