News of Tuesday, 29th May 2018
વર્લ્ડ ઈલેવનમાં હાર્દિકને બદલે રમશે શમી
૩૧ મેએ લોડ્ર્સમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી ચેરીટી ટી-૨૦ મેચમાં વર્લ્ડ ઈલેવનની ટીમમાં બિમાર હાર્દિક પંડ્યાને બદલે મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(2:31 pm IST)