ખેલ-જગત
News of Thursday, 29th April 2021

IPL: કુલ ર૩ મેચ રમાયા ડુપ્લેસીસ (ર૭૦ રન) સાથે ટોચના સ્થાને

આઇપીએલમાં ગઇકાલ સુધી ર૩ મેચ રમાયા, ૭૩૮ર રન બન્યા, પ૩૯૩ બોલ ફેંકાયાઃ ર૮૪ વિકેટો પડીઃ ર૭૬ છગ્ગાઓ અને ૬૪૯ ચોગ્ગા લાગ્યા. ૩૮ ફિફટી અને ર સદી બની. ચેન્નાઇનો ડુપ્લેસીસ ર૭૦ રન સાથે અને બેંગ્લોરનો હર્ષલ પટેલ ૧૭ વિકેટ સાથે ટોચના સ્થાને.

(3:15 pm IST)