ખેલ-જગત
News of Thursday, 29th April 2021

શ્રીલંકાના પૂર્વ ખેલાડી નુવાન ઝોયસા ઉપર ૬ વર્ષનો પ્રતિબંધ

શ્રીલંકાનો ભૂતપૂર્વ ખેલાડી અને કોચ નુવાન ઝોયસા પર બધા પ્રકારના ક્રિકેટમાંથી ૬ વર્ષ માટે બેન મૂકી દીધો છે. ૪ર વર્ષના ઝોયસાને મેચ ફિકિસંગ અને સંદિગ્ધ ભારતીય સટ્ટેબાજો દ્વારા કરવામાં આવેલી ભ્રષ્ટ ઓફરો વિશે ખુલાસો ન કરી શકવાને મામલે દોષી જાહેર કરવામાં આવ્યો હતો.

(3:15 pm IST)