News of Thursday, 29th April 2021
ડિવિલીયર્સ રપમી વખત મેન ઓફ ધ મેચ બન્યોઃ અનોખો રેકોર્ડ
દિલ્હી સામે ૪ર બોલમાં પાંચ સિકસર અને ૩ ફોર સાથે અણનમ ૭પ ફટકારીને એબી ડિવિલિયર્સ મેન ઓફ ધ મેન બન્યો હતો. મિસ્ટર ૩૬૦ ડિવિલિયર્સનો આઇપીએલમાં રપમો મેન ઓફ ધ મેચનો એવોર્ડ હતો. આવી કમાલ કરનાર તે પ્રથમ ખેલાડી બન્યો હતો. બીજા નંબરે રર એવોડ્ર્સ સાથે ક્રિસ ગેઇલ છે.
(3:14 pm IST)