ખેલ-જગત
News of Saturday, 29th January 2022

ભારતની મહિલા ટીમે ચીનને પછાડી બ્રોન્ઝ મેડલ જીત્યો

એશિયા કપ હોકી

ભારતે મસ્કતમાં મહિલાઓની એશિયા કપ હોકીમાં ચીનને ૨-૦થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યુ હતું. ભારત વતી ગુરજીત કૌર અને શર્મીલાદેવીએ ગોલ કર્યા હતા. ભારતની મહિલા ટીમ ગયા વર્ષે ટોકયો ઓલિમ્પિકસમાં ઐતિહાસિક ચોથા નંબરે આવી હતી.

(3:18 pm IST)