News of Saturday, 29th January 2022
આજના મેચ પહેલા ઝાટકોઃ ઓલરાઉન્ડર નિશાંત સિંધુનેકોરોના
અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપમાં આજના બાંગ્લાદેશ સામેના મેચ પહેલા ઓલરાઉન્ડર નિશાંત સિંધુ કોરોના પોઝિટિવ થયો છે
(3:17 pm IST)