ખેલ-જગત
News of Monday, 28th December 2020

ચહલ અને ધનશ્રી હનીમૂન મનાવવા પહોંચી ગયા દુબઈ

દુબઈઃ ટીમ ઈન્ડિયાના સ્પિનર યજુવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર- યુટયુબર ધનશ્રી વર્માએ લગ્ન કર્યા બાદ દુબઈમાં હનીમૂન મનાવી રહ્યા છે. બન્નેએ સોશ્યલ મીડિયામાં તસ્વીરો પણ શેર કરી છે.

(2:55 pm IST)