ખેલ-જગત
News of Monday, 28th December 2020

રોબીન જેકમેનની વિદાય

 ઇંગ્લેડના ટેસ્ટ ક્રિકેટર તેમજ લીજેન્ડરી કોમેન્ટ્રેટર રોબીન જેકમેનનું નિધન થયુ છે. તેમની સાથેની યાદગીરીરૂપ તસ્વીરમાં રાજકોટના ફોટોસંગ્રાહક અશોક દવે અને બાજુમાં ન્યુઝીલેન્ડના ડેની મોરીસન નજરે પડે છે.

(2:55 pm IST)