ખેલ-જગત
News of Thursday, 28th December 2017

બ્રિસબેન ઇન્ટરનેશનલમાં નહીં રમી નડાલ

નવી દિલ્હી: દુનિયાના નંબર વન સ્પેનના રાફેલ નડાલ ઘૂંટણમાં ઇજાના લીધે બ્રિસબેન ઇન્ટરનેશનલtenis ટુર્નામેન્ટથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. પંરતુ આવતા મહિને ઓસ્ટ્રેલિયા ઓપનમાં તે રમવા માંગે છે.

લંડનમાં વિશ્વ ટુર ફાઇનલસમાં ડેવિસ ગોફિન સામે હારનો સામનો કર્યા પછી નડાલ અઠવાડિયામાં બ્રિસ્બેનમાં પોતાના સત્રની શરૂઆત કરવાની હતી પરંતુ હવે તે ટુર્નામેન્ટમાં નહીં રમી શકે.નડાલે ટ્વિટ દ્વારા કહ્યું કે મને વાતની જાહેરાતkrta દુઃખ થાય છે હું વર્ષે બ્રિસબેનમાં નહીં રમી શકું.

(6:22 pm IST)