News of Thursday, 28th December 2017
બોલરોનો તરખાટ : આફ્રિકાએ ઝિમ્બાબ્વેને ઈનિંગ અને ૧૨૦ રને હરાવ્યુ : બે દિ'માં મેચ પૂરો
પોર્ટ એલિઝાબેથ : બોલરોએ તરખાટ મચાવતા દક્ષિણ આફ્રિકાએ ઝિમ્બાબ્વેને એક ઈનિંગ અને ૧૨૦ રનથી હરાવ્યુ : ચાર દિવસીય ટેસ્ટ બે દિવસમાં જ પૂર્ણ : દ. આફ્રિકાના ૩૦૯ રનની ઈનિંગ બાદ ઝિમ્બાબ્વે ૬૮ અને ૧૨૧ રનમાં ઓલઆઉટ : પ્રથમ ઈનિંગમાં મોર્કલે ૫ અને બીજી ઈનીંગમાં મહારાજે ૫ વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો.
(8:03 pm IST)