ખેલ-જગત
News of Wednesday, 28th November 2018

ચેમ્પિયન લીગના અંતિમ-16મ પહોંચી જુવેન્ટ્સ

નવી દિલ્હી:સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને મારિયો મેંડઝુકિક્ના સારા પ્રદર્શનના લીધે ઇટલીના જુવેન્ટ્સ કબલે ચેમ્પિયન લીગના અંતિમ 16માં જગ્યા બનવી લીધી છે. મળતી માહિતી  અનુસાર એલિયાન્ઝ સ્ટેડિયમમાં રમાયેલ ચેમ્પિયન્સ લીગની મેચમાં જુવેન્ટ્સે વેલેસિયાને 1-0થી હરાવીને પ્રિકવત્ર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. મેચમાં પહેલા હાફમાં વેલેસિયા અને જુવેન્ટ્સ એક પણ ગોલ કર્યો  હતો. બીજા હાફમાં રોનાલ્ડો અને મેંડઝુકિક દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલ ગોલ ના લીધે ટીમને જીત મળી હતી.

 

(6:22 pm IST)