News of Saturday, 28th July 2018
અમનદીપે સત્રનું બીજું ખિતાબ કર્યું પોતાના નામે
નવી દિલ્હી: અમનદીપ દ્રાળ હીરો મહિલા પ્રો ગોલ્ફ ટુર જીતીને સત્રનું બીજો ખિતાબ પોતાના નામે કયો છે. એકથી વધુ ખિતાબ જીતનાર અમનદીપ બીજી મહિલા ગોલ્ફર છે. આ ટુર્નામેન્ટમાં 10 ચરણમાં અનમદીપને જીત મળી છે. અમનદીપે આઠમા ચરણમાં આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. તને 67 કાર્ડનો સ્ક્રો બનાવ્યો હતો. તેનો ટોટલ સ્કોર 209 હતો જ્યારે વાણી કપૂરનો કુલ સ્કોર 211 હતો
(3:52 pm IST)