ખેલ-જગત
News of Monday, 28th May 2018

વિનસ ફ્રેન્ચ ઓપનના પહેલા રાઉન્ડમાં જ થઈ બહાર

ફ્રેન્ચ ઓપનના પહેલા રાઉન્ડમાં ચીનની ખેલાડી વેન્ગ ક્રિઆન્ગે અમેરીકાની ટેનીસ ખેલાડી વિનસ વિલિયમ્સને ૬-૪, ૭-૫થી હરાવતા તે આ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે.

(3:50 pm IST)