ખેલ-જગત
News of Monday, 28th May 2018

વર્ષગાંઠના દિવસે પોલાર્ડ સાથે શેખ બન્યો સુનિલ નારાયણ

સુનિલ નારાયણની ૩૦મી વર્ષગાંઠ નિમિતે પોલાર્ડે એક ફોટો સોશ્યલ મીડિયામાં શેર કર્યો હતો જેમાં બંનેએ શેખનો ડ્રેસ પહેર્યો હતો. પોલાર્ડે સુનિલને ટેગ કરતા લખ્યુ હતું કે 'જન્મદિવસની શુભેચ્છા. એક બોલરથી ઓપનર અને પછી ઓલરાઉન્ડ પ્રદર્શન.'

(3:50 pm IST)