News of Friday, 28th February 2020
શેફાલીની સેલ્ફી
મેલબોર્ન : આઈસીસી મહિલા ટી-૨૦ વિશ્વકપમાં ભારતની ટીમે સેમીફાઈનલમાં સ્થાન પાકુ કરી લીધુ છે. ગઈકાલે ન્યુઝીલેન્ડ સામેના મેચમાં ભારતના યુવા ઓપનર શેફાલી વર્માએ તોફાની ઈનીંગ રમી હતી. ભારે રોમાંચક મુકાબલામાં ભારતનો ૩ રનથી વિજય થયો હતો. મેચ જીત્યા બાદ શેફાલીએ પ્રશંસકો સાથે સેલ્ફી લીધી હતી.
(4:29 pm IST)