ખેલ-જગત
News of Thursday, 28th February 2019

એલિસ્ટર કુકને મળી નાઇટહૂડની ઉપાધિ: હવે નામની આગળ લખાશે 'સર': જાણો શું છે નાઇટહૂડ

નવી દિલ્હી: ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન એલિસ્ટર કુકને નાઇટહૂડ(સર)ની ઉપાધિ આપીને સન્માનિત કરવામાં આવ્યો છે. કુકને સન્મ્માન તાજેતરમાં બકિંઘમ પેલેસમાં આયોજિત સમારોહ દરમિયાન આપવામાં આવ્યો છે એલિસ્ટર 12 વર્ષ પછી સન્માન મેળવનાર પહેલો ક્રિકેટર છે.

પહેલા 2007માં સન્માન સર ઇયં બાથમને મળ્યું હતું. એલીસ્ટરએ કહ્યું કે સન્માન લેતા સમયે તે ખુબ નર્વ્સ હતો. કુક ઍક્સેસ કાઉન્ટી ક્લ્બ માટે ક્રિકેટ રમતો રહેશે. તેને ગયા વર્ષે ઍક્સેસ સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો છે.

કૂકે કહ્યું કે કોઈ તમને કહે તમને કહે તમારે ચાલવાની છે અને પાણી ઘૂંટણ ભેર બેસી જવાનું છે તો તમને એક અજીબ લાગશે આવું મારી સાથે પણ થયું છે હું ખુબ નર્વ્સ હતો. મેં ઘણા હજારો લોકોસામે ક્રિકેટ રમી છે પણ તમે ચાલીને જાવ છો અને પછી ઘૂંટણ ભેર બેસી જાવ છો એક અજીબ વાત છે પણ એક સન્માન છે.

બ્રિટિશ રાજા અથવા રાની દવારા કોઈ પણ વ્યક્તિને દેશની સેવા માટે નાઇટહૂડ નામનું સન્માન આવામાં આવે છે. જેને સન્માન આપવામાં આવે છે તેના નામની આગળ 'શ્રી'નની જગ્યા પર 'સરઃ લખવામાં આવે છે.

(5:00 pm IST)