ખેલ-જગત
News of Friday, 28th January 2022

બુમરાહ તેની પત્નિ સંજના સાથે રજાના મુડમાં

નવી દિલ્હીઃ   જસપ્રીત બુમરાહે વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરીઝમાંથી આરામ લીધો છે. તે તેની પત્ની સંજના ગણેશન સાથે રોમેન્ટિક રજાઓ માણી રહ્યો છે. બુમરાહ અને સંજનાએ સોશિયલ મીડિયા પર બોટમાંથી તસવીરો શેર કરી અને સંજનાએ સોશિયલ મીડિયા પર બુમરાહ સાથેની ઘણી તસવીરો શેર કરી અને લખ્યું, બસ હું નાટકીય રીતે બોટ પર સફર કરી રહ્યો છું.ૅ  જો કે આ તમામ તસવીરો તમને ફરવા જવા માટે ચોક્કસ પ્રેરણા આપશે.

(3:33 pm IST)