ખેલ-જગત
News of Thursday, 28th January 2021

કાલે તામિલનાડુ વિ. રાજસ્થાન અને પંજાબ વિ. બરોડા વચ્ચે સેમીફાઇનલ જંગ

સૈયદ મુશીલ ટ્રોફીમાં સે.મી. ફાઇનલમાં તામીલનાડુ અને રાજસ્થાન બીજો સેમીફાઇનલ પંજાબ અને બરોડા વચ્ચે રમાશે. કાલે તા.૨૯ ના પહેલો મેચ બપોરે રમાશે. બીજો મેચ સાંજે ૭ વાગ્યેે રમાશે. જે ટીમ જીતશેએ ટીમ રવિવારે ફાઇનલમાં રમશે.

(1:02 pm IST)