News of Wednesday, 27th November 2019
આર્ચર પર થયેલી ટિપ્પણી બદલ વિલીયમસન માગશે માફી
'જેફ્રા આર્ચર, તું એક અનરિયલ ટેલન્ટ અને નેશનલ હીરો છે. ભાઈ, તું ઘણું સારું ડિઝર્વ કરે છે અને એથી જ તું તારા કામ પર ધ્યાન આપ.'
- મેન્ચેસ્ટર યુનાઇટેડ સ્ટ્રાઇકર માકર્સ રશફોર્ડ, આર્ચરને કરેલી વંશભેદી કમેન્ટ વિશે
(3:31 pm IST)