News of Tuesday, 27th October 2020
મહિલા બિગબેશમાં પણ મળ્યુ સમર્થન
રવિવારથી શરૂ થયેલી મહિલા બિગબેશમાં પણ સિડની થન્ડર્સ ટીમે દ્યૂંટણ ટેકવીને બ્લેક લાઇવ્સ મેટર મૂવમેન્ટને સમર્થન આપ્યું હતું. તેમણે ટુર્નામેન્ટમાં દરેક મેચ પહેલાં આ રીતે સમર્થન આપવાનું નકકી કર્યું છે.
(3:28 pm IST)