ખેલ-જગત
News of Monday, 27th September 2021

મોહન બાગાનની ટીમના ગોલકીપર અમરીંદરસિંહને કોરોના ? કેમ્પમાંથી બહાર

મોહન બાગાનની ટીમના ગોલકીપર અમરીંદરસિંહે તેમના ઘરે કોરોનાનો રિપોર્ટ કરાવતા તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યાનું બિનસત્તાવાર અહેવાલમાંથી જાણવા મળે છે. અમરીંદર કેમ્પમાં જોડાવવાના હતા. તેઓને સૈફ ચેમ્પિયનશીપ માટે ૨૩ સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. હવે તેની જગ્યાએ ધીરજસિંહનો સમાવેશ કરાયો છે.

(3:25 pm IST)