ખેલ-જગત
News of Friday, 27th September 2019

લિયોનલ મૈસી ઇજાના કારણોસર મેચમાં ભાગ નહીં લઇ શકે

નવી દિલ્હી: એફસી બાર્સીલોના સ્ટ્રાઈકર લિયોનલ મૈસી ગંભીર ઇજાના કારણોસર પીડાઈ રહ્યા હોવાની ઘોષણા તેમના ક્લ્બ દ્વારા કરવામાં આવી છે મૈસી શનિવારના રોજ લિગા સેટન્ડેરના  ગેટાંફેથી મેચમાં ભાગ નહીં લઇ શકે. આર્જેટીનાના ખેલાડી મૈસીનું ઘરેલુ મેદાન ઈંટર મિલાન સાથે અહમ મુકાબલો રમવાનો પણ શંકાસ્પદ છે.

       મૈસીને વિલારીયલ વિરુદ્ધ મંગળવારના રોજ મેચ દરમ્યાન ઇજા પહોંચી હતી જેના કારણોસર તે અડધો સમયમાંજ  બહાર ચાલ્યા ગયા હતા અને મેચમાં બાર્સીલોનાએ 2-1થી જીત મેળવી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:22 pm IST)